ગણપતિ ફાટસર વિસ્તારમાં રહેતા પક્ષી પ્રેમી એવાં જયેશભાઈ શ્રીમાળી અને ઉપેન્દ્રભાઈ સોલંકી દ્વારા
ગણપતિ ફાટસર વિસ્તારમાં રહેતા પક્ષી પ્રેમી એવાં જયેશભાઈ શ્રીમાળી અને ઉપેન્દ્રભાઈ સોલંકી દ્વારા ગરમીમાં ધોમ ધખતા તાપમા પક્ષીઓ માટે પાણીના કુંડા અને ચકલી ઘર સત્યમ પાક વિસ્તારમાં ઘરે ઘરે પાણીના કુંડા અને ચકલી ઘર મા શારદા સોસાયટી તાડકેશ્વર મંદિર માં મુકવામાં આવ્યા હતા આ કાર્યમાં ભારતીય જનતા પાર્ટીના ગણપતિ ફાટસર વોર્ડ નંબર 11 ના સંયોજક શ્રી દિલીપભાઈ રાઠોડ સુનિલભાઈ રાઠોડ જલ્પેશભાઈ શ્રીમાળી દ્વારા આ કાર્યને બિરદાવવા માં આવ્યું હતું અને લોકોને પક્ષીઓ બચાવવા માટે પ્રેરણા મળે એવો સંદેશો આપવામાં આવ્યો
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.