મંત્રી બાવળીયાએ વીંછિયા તાલુકાના ગામડાઓમાં મીટીંગ યોજી - At This Time

મંત્રી બાવળીયાએ વીંછિયા તાલુકાના ગામડાઓમાં મીટીંગ યોજી


વિંછીયા તાલુકાના ખારચિયા (જસ), કોટડા, જનડા તેમજ કંધેવાળિયા ગામ ખાતે સ્થાનિક આગેવાનો તેમજ કાર્યકર્તાઓ સાથે બેઠક યોજી મંત્રી કુંવરજી બાવળિયાએ સંગઠનાત્મક માર્ગદર્શન પુરુ પાડ્યું.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.