ઈન્ટરનેશનલ હ્યુમન રાઈટ્સ એન્ડ એન્ટી ક્રાઈમ ઓર્ગેનાઈઝેશન દ્વારા દક્ષિણ ગુજરાતના પ્રમુખ તરીકે સુરત, ગુજરાતના જાણીતા સામાજિક કાર્યકર રાદડિયા પિનલ ભગવાનભાઈની નિમણૂક કરવામાં આવી છે. - At This Time

ઈન્ટરનેશનલ હ્યુમન રાઈટ્સ એન્ડ એન્ટી ક્રાઈમ ઓર્ગેનાઈઝેશન દ્વારા દક્ષિણ ગુજરાતના પ્રમુખ તરીકે સુરત, ગુજરાતના જાણીતા સામાજિક કાર્યકર રાદડિયા પિનલ ભગવાનભાઈની નિમણૂક કરવામાં આવી છે.

ઈન્ટરનેશનલ હ્યુમન રાઈટ્સ એન્ડ એન્ટી ક્રાઈમ ઓર્ગેનાઈઝેશન દ્વારા દક્ષિણ ગુજરાતના પ્રમુખ તરીકે સુરત, ગુજરાતના જાણીતા સામાજિક કાર્યકર રાદડિયા પિનલ ભગવાનભાઈની નિમણૂક કરવામાં આવી છે.
તેઓ છેલ્લા ઘણા વષોઁથી લક્ષ્ય ફાઉન્ડેશન ચેરીટેબલ ટૃસ્ટના પૃમુખ સ્થાને સેવા આપે છે તેઓ ઘણી સામાજીક પૃવૃતિઓ તથા સંસ્થાઓ સાથે જોડાયેલા છે કોઈ પણ તહેવાર તેના પરિવાર સાથે નઈ ઉજવતા દરેક અલગ અલગ જગ્યાઓ પર જઈ જરુરીયાતમંદ લોકોની સાથે પોતાના પરીવારની જેમ ઉજવણી કરી એને ખરા અથઁમા મદદ કરતા હોય તેવા પીનલબેનનુ કાયઁ ખરેખર સરાહનીય છે. તેઓ ન રાત જોતા ન દિવસ દરેક કામને એક જોશ થી કરે છે

ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એન્ડ એન્ટી ક્રાઈમ ઓર્ગેનાઈઝેશન તરફથી રાદડિયાજીને હાર્દિક અભિનંદન અને શુભેચ્છાઓ.

આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.