જિલ્લા મેજિસ્ટ્રેટેશ્રી ડી. ડી . જાડેજાએ પાસા ધારા હેઠળ હુકમ કરતા કુખ્યાત બુટલેગર ભુજ ખાસ જેલના હવાલે.... - At This Time

જિલ્લા મેજિસ્ટ્રેટેશ્રી ડી. ડી . જાડેજાએ પાસા ધારા હેઠળ હુકમ કરતા કુખ્યાત બુટલેગર ભુજ ખાસ જેલના હવાલે….


જિલ્લા મેજિસ્ટ્રેટેશ્રી ડી. ડી . જાડેજાએ પાસા ધારા હેઠળ હુકમ કરતા કુખ્યાત બુટલેગર ભુજ ખાસ જેલના હવાલે....

અગામી લોકસભા સમાન્ય ચૂંટણી ૨૦૨૪ના અનુસંધાને જિલ્લામાં જાહેર વ્યવસ્થાની જાળવણીના ભાગરૂપે અસામાજિક પ્રવૃત્તિ આચરતો ઈશમ રાકેશ ઉર્ફે ભૂરો ભીમાભાઈ વાઘેલા, રહે.રોહિસા, તા.જાફરાબાદ જેઓ નવાબંદર પોલીસ સ્ટેશનના ગુ. ર. નં.૧૧૧૮૬૦૦૩૨૪૦૦૯૦માં કિ.રૂ.૫,૧૧, ૨૦૦/- અને ઉના પોલીસ સ્ટેશનના ગુ.ર.નં.૧૧૧૮૬૦૦૮૨૩૧૦૬૪માં કિ. રૂ. ૭,૪૧,૬૦૦/- એમ કુલ રૂ. ૧૨,૫૨,૮૦૦/- નો ભારતીય તથા વિદેશી બનાવટી દારૂ-બિયરનો વિપુલ પ્રમાણમાં પ્રોહીબીશનનો મુદ્દામાલ મંગાવી,સંગ્રહ અને વેચાણ કરી જાહેર વ્યવસ્થાની જાળવણીમાં બાધારૂપ જણાતા ગીર સોમનાથ જિલ્લા મેજિસ્ટ્રેટએ તા.૨૮/૦૩/૨૦૨૪ના રોજ પાસા ધારા તળે અટકાયત કરવા હુકમ કરતા ખાસ જેલ ભુજના હવાલે કરવામાં આવેલ છે.
રિપોર્ટર મહેશ વાજા સોમનાથ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.