ગઢડા ગોપીનાથજી મંદિર ટેમ્પલ બોર્ડની ચૂંટણીમાં કાચી મતદાન યાદી વિરોધની પિટિશન કરાઈ હતી હાઈકોર્ટે પીટીશન રદ કરતા આચાર્ય પક્ષે મોટો ફટકો - At This Time

ગઢડા ગોપીનાથજી મંદિર ટેમ્પલ બોર્ડની ચૂંટણીમાં કાચી મતદાન યાદી વિરોધની પિટિશન કરાઈ હતી હાઈકોર્ટે પીટીશન રદ કરતા આચાર્ય પક્ષે મોટો ફટકો


ગઢડા ગોપીનાથજી મંદિર ટેમ્પલ બોર્ડની ચૂંટણીમાં કાચી મતદાન યાદી વિરોધની પિટિશન કરાઈ હતી હાઈકોર્ટે પીટીશન રદ કરતા આચાર્ય પક્ષે મોટો ફટકો

ગઢડા સ્વામિનારાયણ સંપ્રદાયના ગોપીનાથજી મંદિર ટેમ્પલ બોર્ડની ચૂંટણીને લઈને આચાર્ય પક્ષને ફટકો પડ્યો છે.ગોપીનાથજી મંદિર ટેમ્પલ બોર્ડની ચૂંટણી 21 એપ્રિલે જાહેર કરી કાચી મતદાર યાદી પ્રસિદ્ધ કરાતા, મતદાર યાદીમાં નામ કમી કરવા સહિતના આચાર્યપક્ષે આક્ષેપો સાથે હાઈકોર્ટમાં પીટીશન દાખલ કરી હતી.જે ગઈકાલે હાઈકોર્ટે પીટીશન રદ કરતા આચાર્ય પક્ષને મોટો ફટકો પડ્યો છે. એસપી સ્વામી સહિત આચાર્ય પક્ષના મંદિરને યેનકેન પ્રકારે બદનામ કરવાના પ્રયત્નો કરતા હોવાનું મંદિરના ચેરમેને જણાવ્યું હતું.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.