વડનગર નવીન સર્વ વિદ્યાલય માં ધોરણ - ૧૦ ના પરીક્ષાર્થીઓ કુમકુમ તિલક કરી ને શુભેચ્છા પાઠવવા - At This Time

વડનગર નવીન સર્વ વિદ્યાલય માં ધોરણ – ૧૦ ના પરીક્ષાર્થીઓ કુમકુમ તિલક કરી ને શુભેચ્છા પાઠવવા


વડનગર નવીન સર્વ વિદ્યાલય માં ધોરણ - ૧૦ ના પરીક્ષાર્થીઓ કુમકુમ તિલક કરી ને શુભેચ્છા પાઠવવા

ધોરણ -૧૦ બોર્ડ ની પરીક્ષા શરૂ થઈ છે તે અંતર્ગત વડનગર નવીન સર્વ વિદ્યાલય ખાતે 405 વિદ્યાર્થીઓ ધોરણ -૧૦ પરીક્ષા માં બેઠયા છે.જે પરીક્ષા આપનારા દરેક વિદ્યાર્થીઓ ને કુમકુમ તિલક તથા બોલ પેન તથા પેન્સિલ ચોકલેટ આપી ને શુભેચ્છા પાઠવવા માં આવી તેમાં દરેક વિદ્યાર્થીઓ ને હ્રદય પૂર્વક નવીન સર્વ વિદ્યાલય ના પ્રિન્સીપાલ તથા શિક્ષકો તથા શિક્ષિકાઓ વાલીઓ તથા વડનગર શહેર ના આગેવાનો મહેસાણા જીલ્લા ના કોષા અઘયક્ષ કમલ ભાઇ પટેલ ,યુવામોરચા પ્રમુખ વિરલ ભાઇ પટેલ ,જિલ્લા કારોબારી સદસ્ય મયંક ભાઇ પટેલ, યુવા મોરચા ઉપ પ્રમુખ ગણપતજી ઠાકોર શહેર કારોબારી કલપેશ ભાઇ પટેલ નીરવ ભાઇ બારોટ તથા યુવા મોરચા ના કાર્યકરતા ઓ હાજર રહ્યા અને આર્શિવાદ તથા શુભકામના પાઠવી હતી


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.