આટકોટમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં રોગી કલ્યાણ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યુ
આટકોટમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં રોગી કલ્યાણ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં હેલ્થ ઓફિસર તેમજ સમિતિના સભ્યો ડોકટર ઉપસ્થિત રહ્યા હતા અને આરોગ્યને લઇ વિવિધ ચર્ચા કરવામાં આવી હતી. આટકોટના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં આરોગી કલ્યાણ સમિતિ બેઠકનું આયોજન કરવામાં આવ્યુ હતું.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.