ભવાનીમુવાડી બસ સ્ટેન્ડ આગળ પાઈપલાઈન માટે ખોદેલો ખાડો જોખમી….
વિરપુર થી ભાટપુર રોડ ઉપર ભવાની મુવાડી બસ સ્ટેન્ડ આગળ પાઇપલાઈન માટે છેલ્લા ૧૫ દિવસથી ખોદેલો ખાડો વાહનચાલકો માટે જોખમી સાબિત થઈ રહ્યો છે ત્યારે મળતી વિગતો અનુસાર ભવાનીમુવાડી બસ સ્ટેન્ડ સામે પાણી પુરવઠા વિભાગ દ્વારા છેલ્લા ૧૫ દિવસથી પાઈપ લાઈન માટે ખોદકામ કરવામાં આવ્યું હતું જે ખોદકામ બાદ માટી પુરણ કામ કરવામાં ન આવતા ખાડો વાહનચાલકો તેમજ રાહદારીઓ માટે જોખમી બન્યો છે ત્યારે આવનાર દિવસોમાં પાઈપ લાઈન માટેનો ખાડો પુરવામાં આવે તેવી સ્થાનીકોની માંગ ઉઠી છે....
રિપોર્ટર . પ્રકાશ ઠાકોર વીરપુર મહીસાગર
7874548503
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.