પાળીયાદ ગ્રામ પંચાયત દ્વારા ગૌચરના દબાણદારો સામે લાલ આંખ: ગ્રામ પંચાયતે 178 ગૌચર દબાણદારોને નોટિસ ફટકારી
પાળીયાદ ગ્રામ પંચાયત દ્વારા ગૌચરના દબાણદારો સામે લાલ આંખ: ગ્રામ પંચાયતે 178 ગૌચર દબાણદારોને નોટિસ ફટકારી
પાળીયાદ ગ્રામ પંચાયત દ્વારા ડી.આઇ.એલ.આર કચેરી દ્વારા ગૌચરની માપણી કરાવી પ્રાથમિક દ્રષ્ટિએ દબાણ કરેલ હોય તેવા 178 દબાણદારોને ગૌચર દબાણ ખુલ્લું કરવાની નોટિસ ફટકારવામાં આવી છે.જો આ ગૌચર દબાણ દબાણદારો દ્વારા ૭ દિવસમાં ખુલ્લું કરવામાં નહીં આવે તો ટૂંક સમયમાં જ દબાણ દૂર કરવા માટેનો દિવસ નક્કી કરી પોલીસ પ્રોટેક્શન સાથે દબાણ ખુલ્લું કરવાની કાર્યવાહી ગ્રામ પંચાયત,પાળીયાદ દ્વારા હાથ કરવામાં આવશે તેમ તંત્ર જણાવવામાં આવ્યું છે.
રિપોર્ટ અસરફ જાંગડ બોટાદ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.