એસ ટી બસ સેવા સરકારી કાર્યક્રમો લ ઈ જવા થી મુસાફરી રઝળી પડશે.. - At This Time

એસ ટી બસ સેવા સરકારી કાર્યક્રમો લ ઈ જવા થી મુસાફરી રઝળી પડશે..


સરકારી કાર્યક્રમોમાં એસ ટી બસ સેવા લ ઈ જવા થી મુસાફરો રઝળી પડયા છે અને સરકાર ગુજરાત વાહનવ્યવહાર નિગમ ના પૈસા પણ ચૂકવણી કરવા આવ્યા છે ખરાં??????

સરકાર કાર્યક્રમ ખૂબ જ કરે છે. અને તેમાં લોકો ને ભેગા કરવા માટે સરકારી વાહન વ્યવહાર નિગમ ( ગુજરાત એસ ટી બસ સેવા) સરકારી કાર્યક્રમોમાં બસ લઈ જાય છે જેવા કોઈ વખત વડાપ્રધાન આવે ત્યારે અને કોઈ વખત ઉત્સવ ની ઉજવણી કરવાની હોય છે ત્યારે સરકારી બસો લ ઈ જાય છે. પરંતુ તે બસો નું ભાડા ની ચૂકવણી કરતાં જ નથી અને જ્યારે જ્યારે કાર્યક્રમ હોય ત્યારે બસો કાર્યક્રમ મુકી દે છે ત્યારે લગ્નપ્રસંગ તથા અપડાઉન કરતાં મુસાફરો રઝળી પડયા છે. આવતી કાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિસનગર તરભ ગામ ખાતે આવેલું વાળીનાથ ધામ ખાતે પધારવા ના છે તેના કારણે સરકારી એસ ટી બસ સેવા મુકવામાં આવશે પરંતુ જે કોઈ ખાનગી તથા લગ્ન પ્રસંગે જવાનું હોય ત્યારે મુસાફરો રઝળી પડશે


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.