ઈવી ચાર્જિંગ સ્ટેશન માટે GMCએ 25 હજારના ભાડે જમીન ફાળવી
ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા ઇવી પોલીસી હેઠળ ઇલેક્ટ્રીક વ્હીકલ માટે ચાર્જીંગ સ્ટેશન ઉભા કરવા માટે ખાનગી કંપનીને માત્ર 25 હજારના વાર્ષિક ભાડાથી 100 ચોરસમીટર સરકારી જગ્યા 10 વર્ષ સુધી આપવાનો નિર્ણય કર્યો છે. 10 વર્ષ સુધી ભાડામાં એકપણ રૂપિયાનો વધારો કરવામાં નહીં આવે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.