જસદણમાં મંત્રી કુંવરજી બાવળિયાના હસ્તે મારુતિ મેડિકલ સ્ટોરનું ઓપનિંગ કરાયું
જસદણ શહેરમાં ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી કુંવરજીભાઇ બાવળીયા દ્વારા મારુતિ મેડિકલ સ્ટોર બાલકૃષ્ણ કોમ્પલેક્ષ જકાતનાકા કમળાપુર રોડ જસદણ શહેરમાં ઉદ્દઘાટન કરવામાં આવ્યું. જેમાં ઉપસ્થિત મહેમાનો વરિષ્ઠ નેતા અશોકભાઈ મહેતા, અશોકભાઈ ચાંવ, તેમજ ડો.અરવિંદ બાવળિયા (મારુતિ ક્લિનિક જસદણ) તેમજ ડો.વિજય વાવડિયા (મેડિકેર હોસ્પિટલ જસદણ) ડો. અક્ષય વાવડિયા (અગસ્ત આયુર્વેદ જસદણ - રાજકોટ) દ્વારા મારુતિ મેડિકલ સ્ટોર ના ફાર્માસિસ્ટ શૈલેષ ઘોડકિયા ને અભિનંદન પાઠવ્યા હતા.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.