ધોલેરા તાલુકાના ભાણગઢ ગામ ખાતે ગાંવ ચાલો અભિયાન અંતર્ગત કાર્યકરોની મિટિંગ યોજાઈ.
ધોલેરા તાલુકાના ભાણગઢ ગામ ખાતે ગાંવ ચાલો અભિયાન અંતર્ગત કાર્યકરોની મિટિંગ યોજાઈ.
ધોલેરા તાલુકાના ભાણગઢ ગામે પ્રમુખ સ્વામી મહારાજ ઉત્તર બુનિયાદી વિધામંદિર ખાતે ગાંવ ચાલો અભિયાન અંતર્ગત હેબતપુર -2 જિલ્લા પંચાયત સીટમાં સમાવિષ્ટ ગામના અપેક્ષિત કાર્યકરોની મિટિંગ યોજાઈ હતી. જેમાં ધંધુકા વિધાનસભાસીટના ધારાસભ્ય શ્રી કાળુભાઇ ડાભી, અમદાવાદ જિલ્લા પંચાયત ચેરમેન, અમદાવાદ જિલ્લા પંચાયત શાસક પક્ષનાં નેતા, ધોલેરા તાલુકા પ્રમુખ, મહામંત્રી, કાર્યકરો, સંયોજકો, બુથ પ્રમુખ, સાહિતના મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
રીપોર્ટર સી કે બારડ
મો : 7600780700
+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.