પાંડરવાડા ગામે આયોજિત અક્ષત કુંભ યાત્રાના પૂર્ણાહુતિ કાર્યક્રમમાં શિક્ષણ મંત્રી રહ્યા ઉપસ્થિત
.આજ રોજ કેબિનેટ આદિજાતિ વિકાસ, પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ મંત્રી શ્રી પ્રો. ડૉ. કુબેરભાઈ ડિંડોર સાહેબે મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકાના પાંડરવાડા ગામે આયોજિત અક્ષત કુંભ યાત્રાના પૂર્ણાહુતિ સમયે હાજરી આપી ધન્યતા અનુભવી.આ તકે માણકેશ્વર મહાદેવના મંદિરે દર્શન કરી દેવાધિદેવ મહાદેવની આરતી કરવાનો લ્હાવો મળ્યો.અક્ષત યાત્રાના સમાપનમાં સૌ ગ્રામજનો ભક્તિમય બની પ્રભુ શ્રી રામ ના નારા સાથે યાત્રાની પૂર્ણાહુતિ કરી.આ પ્રસંગે સાથે પાંડરવાડા ગામના સરપંચશ્રી,તાલુકા પંચાયત સદસ્ય શ્રી તથા બહોળી સંખ્યામાં ગ્રામજનો એ હાજર રહી કાર્યક્રમની શોભા વધારી હતી
9925468227
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.