કુપોષણ નાબુદી યોજના કાગળ ઉપર MMY યોજના અંતર્ગત સગર્ભા ધાત્રી માતા ઓને ફળવતી તુવેરદાળ માં અસમંજસ ઘણા સમય થી બંધ
કુપોષણ નાબુદી યોજના કાગળ ઉપર MMY યોજના અંતર્ગત સગર્ભા ધાત્રી માતા ઓને ફળવતી તુવેરદાળ માં અસમંજસ ઘણા સમય થી બંધ
દામનગર શહેરી અને ગ્રામ્ય વિસ્તારો માં એમ એમ વાય યોજના અંતર્ગત સગર્ભા ધાત્રી માતા ઓને ફાળવતી તુવેરદાળ માં ભારે અનિયમિતા સગર્ભાધાત્રી માતા અને બાળક ને કુપોષણ ના કલંક માં થી મુક્ત કરવા ચાલતી યોજના માં ડિન્ડક પૌષ્ટિક આહાર તુવેરદાળ માં ભારે અસમંજસ તંત્ર તરફ થી રૂરલ અને અર્બન માં કેટેગરી ના નામે કે ગ્રાન્ટ નહિ ફાળવતી હોવા નું કારણ આગળ ધરી અરજદારો ટટળાવી દેતા જવાબ આપી જનરલ કેટેગરી ના લાભાર્થી ને અરજી નું ટેટ્સ ક્યાં બતાવી છે ? જૂનું પોર્ટલ શરૂ થતાં લાભ મળશે પી એમ એમ વી વાય પોર્ટલ અપડેટ કરવા માટે સ્ટેટ મ પત્ર કરેલ હોવા જેવી વહીવટી બાબતો નું કારણ આગળ ધરી દેવાય છે સરકારી યોજના કુપોષણ નાબુદી માટે ની એમ એમ વાય યોજના માં બાળકો કે સગર્ભા ધાત્રી માતા ઓને પોષણ સમય મર્યાદા પછી મળે તો બાળક ઉપર કુપોષણ નું જોખમ ન રહે આવી ગંભીર બેદરકારી કેમ ? સમય મર્યાદા માં જરૂરી પૌષ્ટિક આહાર સબધી યોજના નો આવો અધકચરો અમલ કેમ ? કુપોષણ નાબુદી માટે ચલાવતી યોજના માં આટલી બધો તુમાર કેમ ? મહિલા અને બાળ વિકાસ વિભાગ અને રૂરલ કે અર્બન માં સમયોચિત અમલ કરવા માં ખામી કોની સરકાર કે તંત્ર ની ? એકબાજુ સરકાર પ્રચાર પ્રચાર અભિયાન મુહિમો ચલાવી કુપોષણ નાબુદી માટે કરોડો નું કેપિટલ એસેટ બજેટ ખર્ચ કરે છે અને બીજી બાજુ અમલીકરણ માં બિન જરૂરી તુમાર કેમ કરાય છે ?
રિપોર્ટ નટવરલાલ ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.