વડગામ ધારાસભ્ય અને રાષ્ટ્રિય દલિત અધીકાર મંચનાં સંયોજક જીજ્ઞેશ મેવાણી તેમજ સહકન્વિનર અને એડવોકેટ સુબોધ કુમુદ તેમજ મદદનીશ કમલેશ કટારીયા
વડગામ ધારાસભ્ય અને રાષ્ટ્રિય દલિત અધીકાર મંચનાં સંયોજક જીજ્ઞેશ મેવાણી તેમજ સહકન્વિનર અને એડવોકેટ સુબોધ કુમુદ તેમજ મદદનીશ કમલેશ કટારીયા
બોટાદ જિલ્લાના બરવાળા તાલુકાના 3 પરિવાર ની 45 વિઘા જમીનમાં અસામાજીક તત્વો નો કબજો હોય તેને દૂર કરાવવા માટે આજરોજ 5/1/2024 બરવાળા મુકામે આવીને બરવાળા નાયબ કલેકટર સાથે ચર્ચા વિમસ કરી અને તેઓએ આ જમીનના કબજા ટૂંક સમયમાં જમીનના કબજા માપણી કરાવી અને આપી દઈશું તેવી બાહેધરી આપી જેમાં રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ બોટાદ જિલ્લા પ્રમુખ કિર્તીભાઈ ચાવડા, મહામંત્રી ડુંગરભાઈ સોલંકી પ્રવીણભાઈ ગામભા, પ્રવીણભાઈ ડોડીયા, સંગઠન પ્રમુખ નાથાભાઈ મકવાણા, અજય સોલંકી, તેમજ સમગ્ર સ્થાનિક આગેવાનોએ હાજરી આપી.
બોટાદ બ્યુરો ચિંતન વાગડીયા
મો:૮૦૦૦૮૩૪૮૮૮
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.