સાબરકાંઠા જિલ્લાના-: વડાલી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી મોબાઇલ ફોનની થયેલ ચોરીનો ભેદ ઉકેલી આરોપીને પકડી મોબાઇલ ફોન-૧ કિ.રૂ.૧૪,૦૦૦/- નો મુદ્દામાલ રીકવર કરતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ સાબરકાંઠા…… - At This Time

સાબરકાંઠા જિલ્લાના-: વડાલી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી મોબાઇલ ફોનની થયેલ ચોરીનો ભેદ ઉકેલી આરોપીને પકડી મોબાઇલ ફોન-૧ કિ.રૂ.૧૪,૦૦૦/- નો મુદ્દામાલ રીકવર કરતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ સાબરકાંઠા……


સાબરકાંઠામાં-:
નાયબ પોલીસ મહાનીરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ તથા પોલીસ અધિક્ષક સાબરકાંઠા વિજય પટેલનાઓએ મિલ્કત સબંધી ગુન્હાઓ શોધી કાઢવા આપેલ સુચના અન્વયે પોલિસ ઇન્સ્પેક્ટર અનિરુદ્ધસિંહ.જી.રાઠોડ એલ.સી.બી.તથા પોલિસ સબ ઇન્સ્પેક્ટર એસ.જે.ચાવડાનાઓના માર્ગદર્શન મુજબ મિલ્કત સબંધી ગુન્હાઓ શોધી કાઢવા આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર ચાંપાભાઇ,વિક્રમસિંહ તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ વિરભદ્રસિંહ,સનતકુમાર તથા આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ ધવલકુમાર,વિજયકુમાર,અનિરૂધ્ધસિંહ,પ્રકાશભાઇ,શુકલજીતસિંહ વિગેરે એલ.સી.બી.શાખાના પોલીસ માણસોની ટીમ બનાવેલ.ઉપરોક્ત ટીમના માણસો આજરોજ તા.૦૪/૦૧/૨૦૨૪ ના રોજ વડાલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા..

તે દરમ્યાન આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ શુકલજીતસિંહનાઓને બાતમીદારથી બાતમી મળેલ કે વડાલી પોલીસ સ્ટેશન એ.પાર્ટ.ગુ.ર.નં-૧૧૨૦૯૦૫૪૨૩૦૫૫૫/૨૦૨૩ ઇ.પી.કો.કલમ-૩૭૯ મુજબના કામે એક મોબાઇલ કી.૧૪૦૦૦ રિકવર કરવામાં આવેલ છે..

જે બાબતે આરોપી જગદીશ મનુભાઇ ગમાર રહે.ગુણભાખરી તા.પોશીના હાલ રહે.વડાલી સીધ્ધાર્થ સોસાયટી તા.વડાલીને સી.આર.પી.સી.કલમ.૪૧(૧)ડી મુજબ અટક કરી આરોપી તથા ગુન્હામાં ચોરીમાં ગયેલ મુદ્દામાલ સી.આર.પી.સી.કલમ ૧૦૨ મુજબ તપાસ અર્થે કબ્જે કરી વડાલી પોલીસ સ્ટેશન ખાતે સોપેલ છે.

રિપોર્ટર-:
શાહબુદ્દીન શિરોયા
સાથે
આબીદઅલી ભૂરા
સાબરકાંઠા.....


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.