બોટાદ-ગાંધીગ્રામ, બોટાદ-ધ્રાંગધ્રા,ભાવનગર-ધોલાઅનેભાવનગર-ગાંધીગ્રામ સ્પેશિયલ ટ્રેન માર્ચ-2024 સુધી ચલાવવાનો નિર્ણય
બોટાદ-ગાંધીગ્રામ, બોટાદ-ધ્રાંગધ્રા,ભાવનગર-ધોલાઅનેભાવનગર-ગાંધીગ્રામ સ્પેશિયલ ટ્રેન માર્ચ-2024 સુધી ચલાવવાનો નિર્ણય
મુસાફરોની સુવિધા માટે,પશ્ચિમ રેલ્વે ભાવનગર રેલ્વે મંડળના બોટાદ-ગાંધીગ્રામ,બોટાદ-ધ્રાંગધ્રા,ભાવનગર-ધોલા અને ભાવનગર-ગાંધીગ્રામ વચ્ચે અનારક્ષિત(Unreserved)વિશેષ ટ્રેનો ચલાવી રહી છે,જેનો સમયગાળો 31 ડિસેમ્બર, 2023 નક્કી કરવામાં આવ્યો હતો.ભાવનગર ડિવિઝનના સીનિયર ડીસીએમ માશૂક અહમદના જણાવ્યા અનુસાર, પશ્ચિમ રેલ્વેએ આ ટ્રેનોની અવધિ 31 માર્ચ, 2024 સુધી લંબાવવાનો નિર્ણય કર્યો છે.આ વિશેષ ટ્રેનોનું વિગતવાર વર્ણન નીચે મુજબ છે 1,ટ્રેન નંબર 09212 બોટાદ-ગાંધીગ્રામ દૈનિક 31.03.2024 સુધી લંબાવવામાં આવી છે 2,ટ્રેન નંબર 09211 ગાંધીગ્રામ-બોટાદ દૈનિક 31/03/2024 સુધી લંબાવવામાં આવી છે.3. ટ્રેન નંબર 09213 બોટાદ-ધ્રાંગધ્રા દૈનિક ડેમુ ટ્રેન 31/03/2024 સુધી લંબાવવામાં આવી છે.
રિપોર્ટ અસરફ જાંગડ બોટાદ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.