ચિતલ ૧૦૦ મો નેત્રયજ્ઞ અને ૧ થી ૧૦૦ નેત્રયજ્ઞ કેમ્પ ના દાતા શ્રી ઓનો સન્માન સમારોહ યોજાયો
ચિતલ ૧૦૦ મો નેત્રયજ્ઞ અને ૧ થી ૧૦૦ નેત્રયજ્ઞ કેમ્પ ના દાતા શ્રી ઓનો સન્માન સમારોહ યોજાયો
ચિતલ ૧૦૦ મો નેત્રયજ્ઞ અને સન્માન સમારોહ યોજાયો વિધાભારતી ટ્રસ્ટ ચિતલ અને સંત શ્રી રણછોડદાસ હોસ્પિટલ રાજકોટના સંયુક્ત ઉપક્રમે તા ૨૬ ને મંગળવાર ના ૧૦૦ મોં નેત્રયજ્ઞ અને દાતા નું સન્માન તેમજ બ્લડ ડોનેશન કેમ્પ નું આયોજન ખોડલધામ સમાધાન પંચ ના અધ્યક્ષસ્થાને કરેલ
આ તકે મુખ્ય મહેમાન પદે જીલ્લા પંચાયત ના ઉપપ્રમુખ શ્રી સુરેશભાઈ પાથર,અમર ડેરીના ચેરમેન અશ્વીનભાઈ સાવલિયા અગ્રણી ઉદ્યોગપતિ જયસુખભાઇ દેસાઈ લાલભાઈ દેસાઈ, ડીસ્ટિક ચેમ્બર કોમર્સ અમરેલી ના પ્રમુખ ભગીરથભાઈ ત્રિવેદી જે.બી.દેસાઈ, વિશ્વ હિન્દુ પરિષદ ના ઉપાધ્યક્ષ વિજયભાઈ દેસાઈ ઉપ સરપંચ રઘુવીર સરવૈયા વગેરે ઉપસ્થિત માં યોજાય ગયો સ્વામિ શ્રી નિત્યસુદાનંદ સ્વામિનારયણના ગુરુકુળ ના સ્વામી શ્રી હરિચરણસ્વામી માચિયાળા સંત શ્રી મૂળદાસબાપુ ની જગ્યા ના ગૌ સેવક નલીનભાપુ એ આર્શીવાદ પાઠવેલ આ પ્રસંગે વિશ્વ હિન્દુ પરિષદ ચિતલ દ્વારા રક્તદાન કેમ્પ સંતોક બા મેડિકલ ગજેરા હોસ્પિટલ ના સહયોગ યોજાયો જેમાં ૩૦ યુવાનો રક્ત કરેલ અને ૧૩૦ આંખ ના દર્દી ઓની તપાસ કરેલ તેમાં થી ૪૯ દર્દી ઓને મોતિયા ના ઓપરેશન કરવા લઇ જવાયા આ પ્રસંગે ૧ થી ૯૯ કેમ્પ ના દાતા શ્રી ઓનું સન્માન કરવા આવેલ.
આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સંસ્થા ના પ્રમુખ ઈતેશભાઈ મહેતા નેત્રયજ્ઞ આયોજન સમિતિ ના સભ્યો દીનેશભાઈ મેશીયા બિપીનભાઈ દવે ધનજીભાઈ ધાનાણી ખોડાભાઈ ધંધુકિયા ઉકાભાઈ દેસાઈ ભગવાનભાઈ કાછડીયા છગનભાઈ કાછડીયા, ઉકાભાઈ દેસાઈ જીતુભાઈ ચૌહાણ બકુલભાઈ ભીમાણી, કાળુંભાઈ અસલાલિયા વગેરે સેવા ની સરાહના કરી હતી
રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.