બોટાદ નગરપાલિકાનું શોપ લાયસન્સ રજીસ્ટ્રેશન ન હોવાને કારણે 13 દુકાનો સીલ
બોટાદ નગરપાલિકાનું શોપ લાયસન્સ રજીસ્ટ્રેશન ન હોવાને કારણે 13 દુકાનો સીલ
બોટાદ નગરપાલિકાના વહીવટદાર સાહેબ ગોહિલ સાહેબ તથા બોટાદ નગરપાલિકા ચીફ ઓફિસર ગોસ્વામી સાહેબ બોટાદ નગરપાલિકાના સેનેટરી ઇન્સ્પેક્ટર શોપ ઇન્સ્પેક્ટર ટેક્સ ઇન્સ્પેક્ટર તેમજ ટાઉન પ્લાનિંગ એન્જિનિયર, સેનિટેશન શાખાનાં તમામ સફાઈ કામદારો તમામ પ્રકારના વાહનો સાથે ભાવનગર સર્કલ થી મહાજનના પુલ સુધીની નદીની સફાઈ કરવામા આવી સ્થળની આજુબાજુમાં ગંદકી કરતા તેમજ ટેક્સ ન ભરનાર તેમજ શોપ લાઇસન્સ ન હોવાને કારણે કુલ 13 દુકાનોની સીલ મારવામાં આવેલ વધુમાં વેપારીઓ દ્વારા પોતાની દુકાનની આજુબાજુમાં કચરો ન નાખવા તથા ગંદકીના કરવા તેમજ પોતાનો હાઉસ ટેક્સ બાકી હોય તેઓએ તાત્કાલિક ભરી જવા તેમજ શોપ શાખા માં રજીસ્ટ્રેશન ન કરાવેલ હોય તેઓએ તાત્કાલિક રજીસ્ટ્રેશન કરાવી લેવું નહીંતર બોટાદ નગરપાલિકાના નિયમ અનુસાર શીલની કાર્યવાહી કરવામાં આવશે.જેની દરેક વેપારીએ નોંધ લેવી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.