વિસાવદર તાલુકા કૉંગેસ દ્વારા મામલતદાર નેડુંગળી ની નિકાસ બન્ધી દૂર કરવા આવેદન પત્ર આપ્યુંપોલીસ દ્વારા કાર્ય કરોની અટકાયત
વિસાવદર તાલુકા કૉંગેસ દ્વારા મામલતદાર નેડુંગળી ની નિકાસ બન્ધી દૂર કરવા આવેદન પત્ર આપ્યુંપોલીસ દ્વારા કાર્ય કરોની અટકાયત વિસાવદર તાલુકા કૉંગેસ દ્વારા વિસાવદર મામલતદાર ને આવેદન પત્ર આપવામાં આવ્યું વાત કરવામાં આવેતો તાજેતર મા સરકાર દ્વારા ડુંગળી ની નિકાસ ઉપર પ્રતિબંધ મૂકીદીધેલ હોય ત્યારેડુંગળી પકવતા ખેડૂતની રાત દિવસ ની મહેનત પોતાની તમામ બચત હોઈ તે ખાતર બિયારણ અને ડુંગળી પકવવા માટે દવા મજૂરી જેવા ખર્ચ કરીને પાક ત્યાર કરતા હોયછે ત્યારે ડુંગળી નો પાક ત્યાર થતાજ અને સારી ઉપજ મળવાની આસાહતી ત્યારેજ કેન્દ્ર ની ભાજપ સરકાર દ્વારા ડુંગળી ની નિકાસ બઁધ કરીદેવાતાખેડૂત રસ્તે રજળતો થઈ ગયો છે ત્યારે ખેડૂતો ના હિતમાં તાકીદે કેન્દ્ર સરકાર નિકાસ બન્ધી દૂર કરે તેવી માંગસાથેનું આવેદન પત્રતાલુકા કૉંગેસ દ્વારા વિસાવદર મામલતદાર ને આપવામાં આવેલ હતું સાથે આવેદન મા એપણ જણાવેલ કે જો કેન્દ્રસરકાર નિકાસ બન્ધી તાકીદે દૂર નહિકરેતો ખેડૂતો ને ફરજીયાત આત્મહત્યા કરવા સિવાય કોઈ છૂટકો નથી તેવુંપણ આવેદન પત્ર ના અંતમા જણાવેલ હતું આવેદન પત્ર આપવામાં જિલ્લા કોંગેસ પ્રમુખ ભરત અમીપરા તાલુકા કોંગેસ પ્રમુખ કરસન વડોદરિયા ભરતવીરડીયા જૂનાગઢ જિલ્લા કોંગ્રેસ ઉપપ્રમુખ સહિત કૉંગેસ ના કાર્યકરો દ્વારા વિસાવદર મામલતદાર ની ચેમ્બર મા ટેબલ ઉપર ડુંગળી નાખીને તેમજ મામલતદાર ઓફિસ મા પણ ડુંગળી નાખીને વિરોધ કરેલ હતો ત્યારે વિરોધ કરીરહેલ કૉંગેસ કાર્ય કરોની વિસાવદર પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવીહતી જેને તાલુકા કોંગ્રેસ પ્રમુખ કરસન વડોદરિયા એ સરકાર ની સરમુખ ત્યાર સાહી ગણાવેલ અને કોંગેસ કાર્યકરોની અટકાયત ને ગેરકાયદેસર ગણાવેલ હતી
રિપોર્ટ હરેશ મહેતા વિસાવદર
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.