મનપાનો 9.30 કરોડનો બાકીવેરો પોલીસે નથી ભર્યો, આ રકમમાં 17.5 કિ.મી. રોડ બની શકે! - At This Time

મનપાનો 9.30 કરોડનો બાકીવેરો પોલીસે નથી ભર્યો, આ રકમમાં 17.5 કિ.મી. રોડ બની શકે!


રેલવેએ હોમી દસ્તુર નાળા માટે બીજા 1.17 કરોડ માગ્યાં, મનપાએ મોડું કરતા કામ બંધ કરાવી દીધું

કોઈપણ તંત્ર હોય તે અરજદારો અને પ્રજા ઉપર તમામ પ્રકારના નિયમો લાદવામાં બાકી રાખતું નથી. પણ જ્યારે બે તંત્ર વચ્ચે જ કામગીરી કરવાની હોય ત્યારે તમામ પ્રકારના નિયમો સમય મર્યાદાઓ નેવે મૂકી દે છે. કોઈપણ પ્રકારના સંકલન યોગ્ય રીતે થતાં નથી. જેને કારણે નુકસાન પણ તંત્રને થતું નથી પણ પ્રજાને યોગ્ય સુવિધા, યોગ્ય સમયે મળી શકતી નથી. રેલવે, મનપા અને પોલીસતંત્રના આ કિસ્સા તેના ઉદાહરણ છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.