લાઠી તાલુકા માં તારફેન્સીગ યોજના ની ઓનલાઈન પોર્ટલ સાઈડ એક કલાક માં બંધ કરાય
લાઠી તાલુકા માં તારફેન્સીગ યોજના ની ઓનલાઈન પોર્ટલ સાઈડ એક કલાક માં બંધ કરાય
લાઠી ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોને ખેતર ફરતા તાર ફેન્સીંગની યોજના નું ઓનલાઈન સાઈડ ખોલવામાં તો આવી માત્ર એક કલાકની અંદર જ સાઈડ બંધ કરવામાં આવી આ પોર્ટલ બંધ થતા ખેડૂતો ભારે મુશ્કેલીમાં મુકાયા હતા. જેની રજૂઆત ગુજરાત રાજ્યના કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ સમક્ષ શાખપુર સરપંચ શ્રી જશુભાઈ ખુમાણ દ્વારા ગુજરાત સરકાર તરફથી મળતી કોઈપણ યોજનામાં પોર્ટલ ની ઓનલાઇન અરજી વધારે ખોલવામાં આવે તો જ ખેડૂતોને લાભ મળી શકે ખેડૂત ઓનલાઇન અરજી માટે જ્યાં વીસીએ પાસે ગ્રામ પંચાયતમાં આવે ત્યાં તો પોર્ટલ બંધ કરી દેવામાં આવે ખરેખર ખેડૂતોને આના માટે વધારે સમય આપવો જોઈએ તો જ ખેડૂતોને લાભ મળી શકે તેવી રજૂઆત શાખપુર સરપંચ શ્રી જસુભાઇ ખુમાણ દ્વારા કરવામાં આવી છે
રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.