NQAS ધારા ધોરણોમાં ગઢડાનું ખોપાળા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મોખરે
NQAS ધારા ધોરણોમાં ગઢડાનું ખોપાળા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મોખરે
બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના ખોપાળા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રએ ગુણવત્તાયુક્ત સેવાઓની બાબતમાં આગવી સિદ્ધિ પ્રાપ્ત કરી છે.વિવિધ આરોગ્ય કેન્દ્રો ખાતે આપવામાં આવતી સેવાઓનું રાષ્ટ્રીય કક્ષાના એસેસર દ્વારા મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું,જેમાં ખોપાળા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના અનુક્રમે ૮૧.૭૧ ટકા મુલ્યાંકન સાથે મોખરે રહ્યું છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.