ઈડર તાલુકાની આંગણવાડી બહેનો દ્વારા પડતર પ્રશ્નોને લઈ ઈડર વડાલી ના ધારાસભ્ય રમણલાલ
ઈડર તાલુકાની આંગણવાડી બહેનો દ્વારા પડતર પ્રશ્નોને લઈ ઈડર વડાલી ના ધારાસભ્ય રમણલાલ વોરા ને આવેદનપત્ર આપ્યું.ઈડર તાલુકાની આંગણવાડીની કાર્યકર અને તેડાગર બહેનોએ શુક્રવારે ના રોજ ઈડર નગરપાલિકા ટાઉન હોલ ખાતે મોટી સંખ્યામાં બહેનો એકઠી થઈ થઈ હતી ને સરકાર અમારી માગણીયો પૂરી નહીં કરે તો હવે ભૂખ હડતાલ કરીશું.રિપોર્ટર:-હસનઅલી ઇડર
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.