ધંધુકા માર્કેટયાર્ડ ખાતે ‘રવિ કૃષિ મહોત્સવ-2023’નું આયોજન કરાયું.
ધંધુકા માર્કેટયાર્ડ ખાતે 'રવિ કૃષિ મહોત્સવ-2023'નું આયોજન કરાયું
અમદાવાદ જિલ્લામાં ધંધુકા માર્કેટયાર્ડ ખાતે 'રવિ કૃષિ મહોત્સવ-2023'નું આયોજન કરાયું
ગુજરાતમાં 62 લાખ ખેડૂતોને કિસાન સન્માન નિધિનો લાભ
કાર્યક્રમમાં દિવાળી અને નવા વર્ષની CMએ શુભેચ્છા પાઠવી હતી. તેમજ જણાવ્યું છે કે ગુજરાતમાં 62 લાખ ખેડૂતોને કિસાન સન્માન નિધિનો લાભ મળ્યો છે. PM મોદીએ ખેડૂતોની સતત ચિંતા કરી છે. કૃષિ મહોત્સવથી કૃષિ ક્રાંતિ આવી છે. વોકલ ફોર લોકલથી સ્થાનિકોને ફાયદો થયો છે. આફતના સમયે સહાય પેકેજ અપાયા છે. ચીકુ, પપૈયા વગેરેના ઉત્પાદનમાં ગુજરાત અવ્વલ છે. ડ્રોનનો ઉપયોગ ખેતીમાં થઈ રહ્યો છે. ગુજરાતમાં સિંચાઇની સુવિધા વધી છે.
કપાસ, ઉત્પાદનમાં ગુજરાત બીજા નંબરે
કપાસ, તલના ઉત્પાદનમાં ગુજરાત બીજા નંબરે છે. વધુ
પડતી દવા, કેમિકલને કારણે ખેતીમાં રોગ વધ્યા છે.
પાકૃતિક ખેતી ખેડૂતો માટે ફાયદાકારક છે. રાજ્યમાં પ્રાકૃતિક ખેતી માટે ખેડૂતોને પ્રોત્સાહન આપ્યું છે એ પ્રાકૃતિક ખેતીથી ભવિષ્યની પેઢી બચાવી શકીશું. રાજ્યના 11 જિલ્લામાં બાજરીનું વાવેતર છે. લોકલ કોર વોકરનો પીએમ મોદીનો મંત્ર દિવાળીમાં સાર્થક થયું તેમ ખેત ખાતર અને પાણી સમૃદ્ધિ લાવે તાણી લાવ્યા છે ટેકા ના ભાવની ખરીધી લોન સહીત ના ખેડુતો ને ફાયદા થયા છે હાલ 2 કરોડ ખેડુતોમાં જાગૃતા આવી છે.
રાજ્યમાં પ્રાકૃતિક ખેતીમાં સરકાર કટિબદ્ધ છે
કલ્યામેન્ટ ચેન્જમાં અન્ન, પાણી, વીજળી બચાવ સહિતની શરૂઆત થઇ છે. નાની વયે બીમારીઓનો ભોગ બને છે તે કેમિકલનો ભોગ બન્યા છે. આ તમામ સમસ્યાનો ઉકેલ પ્રાકૃતિક ખેતી છે. છે. રાજ્યમાં પ્રકૃતિક ખેતી માટે ખેડૂતોને પ્રોત્સાહન આપ્યું છે. આજે સમગ્ર વિશ્વમાં કુદરત તરફ પરત ફરવાની નીતિ વધી છે. પહેલા રોગો 60 થી 65 વર્ષ જોવા મળતા હતા જે હવે યુવાનોમાં જોવા મળી રહ્યા છે. ઓછી સિંચાઈ સુવિધામાં મોટું ઉત્પાદન લઈ શકાય છે. રાજ્યમાં પ્રાકૃતિક ખેતીમાં સરકાર કટિબદ્ધ છે. આપણા રાજ્યપાલ પ્રાકૃતિક ખેતીના માર્ગદર્શક છે. ભારતને ત્રીજી ઇકોનોમિક બનાવવાનો દેશ વાસીઓનો સંકલ્પ છે.
રીપોર્ટર સી કે બારડ
મો : 760078070
+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.