પાળીયાદ મુકામે યોજાશે હરસ મસા ભગંદરનો નિદાન કેમ્પ - At This Time

પાળીયાદ મુકામે યોજાશે હરસ મસા ભગંદરનો નિદાન કેમ્પ


પાળીયાદ મુકામે યોજાશે હરસ મસા ભગંદરનો નિદાન કેમ્પ

તારીખ ૨૬/૧૧/૨૩ ને રવિવારે સવારે 10 થી બપોરના 1વાગ્યા સુધી પાળીયાદ મુકામે ડૉ.પ્રકાશભાઈ ગઢિયા,પીપરડીવાળાના દવાખાને વેદ હોસ્પીટલ બોટાદ તથા ફ્લાય ફાર્મા દ્વારા વિનામૂલ્યે હરસ,મસા તથા ભગંદર ની સારવારનો મફત નિદાન કૅમ્પ યોજાશે,જેમાં વેદ હોસ્પિટલ બોટાદના ડૉ.પુનિતભાઈ પંડ્યા દ્વારા તદ્દન મફત નિદાન કરવામાં આવશે,દવાઓ પણ રાહતદરે અપાશે,અને ઓપરેશન પણ રાહતદરે કરી આપવામાં આવશે. લાભ લેવા માંગતા દર્દીઓએ મો.94084 69090 પર પેટ્રોલપંપ સામે નાળાની બાજુમાં,પાળીયાદ મુકામે નામનોંધણી કરાવી લેવાની રહેશે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.