IPSનું ફેક ઈન્સ્ટાગ્રામ ID બનાવનાર સામે ફરિયાદ - At This Time

IPSનું ફેક ઈન્સ્ટાગ્રામ ID બનાવનાર સામે ફરિયાદ


આઈપીએસ હસમુખ પટેલના નામનું ખોટું ફેસબુક એકાઉન્ટ બનાવનાર અજાણ્યા ઈસમ વિરુદ્ધ ગાંધીનગરનાં સેકટર - 21 પોલીસ મથકમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. હવે ફરીવાર આઈપીએસ હસમુખ પટેલના નામનું ઇન્સ્ટાગ્રામ ઉપર પણ ફેક આઈડી બન્યું હોવાનું સામે આવતા સેકટર - 21 પોલીસ મથકમાં ગુનો દાખલ કરી સીઆઇડી સાયબર ક્રાઇમ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.