શિશુવિહાર સંસ્થા અને આઇ. સી. ડી.એસ વિભાગના સહયોગથી પોષક આહાર વિતરણનો પ્રારંભ - At This Time

શિશુવિહાર સંસ્થા અને આઇ. સી. ડી.એસ વિભાગના સહયોગથી પોષક આહાર વિતરણનો પ્રારંભ


શિશુવિહાર સંસ્થા અને આઇ. સી. ડી.એસ વિભાગના સહયોગથી પોષક આહાર વિતરણનો પ્રારંભ

ભાવનગર શિશુવિહાર સંસ્થા અને આઇ. સી. ડી.એસ વિભાગના સહયોગથી પોષક આહાર વિતરણનો પ્રારંભ નિરમા લિમિટેડ ના સૌજન્ય થી ભાવનગર જિલ્લા ના ભાલ વિસ્તારના જશવંતપુરા, માઢિયા, ગણેશગઢ , ખેતા - ખાટલી, નર્મદ અને કાળા તળાવ ના ગામોની આંગણવાડી ના ૨૫૮ બાળકોને ૨૦૦ દિવસ હૈદરાબાદ મિક્ષ્ચર પોષક આહાર વિતરણ નો પ્રારંભ તા.૧ સપ્ટેમ્બર થી થયો શિશુવિહાર સંસ્થા છેલ્લા આઠ વર્ષના અનુભવ ના આધારે અતિ કુપોષિત બાળકોને વર્ષ દરમિયાન ૨૦૦ ખોરાક થકી ૭૦ થી ૭૫ ટકા બાળકોને પોષિત સ્તરે પહોંચી જશે તેવી યોજના વિચારી છે...સંકલિત મહિલા અને બાળ વિકાસ વિભાગ તથા નિરમા લિમિટેડ ના સહયોગથી ગરીબી વશત ગ્રામના બાળકોના સ્વાસ્થ્ય ઉપર માઠી અસર દૂર કરવાના પ્રયત્ન પ્રશંશનીય બને છે....

રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.