જય ભુરખિયા જળ અભિયાન સમિતિ ની ટીમે નેવા ના પાણી મોભે ચડાવ્યા જેવું કપરું કાર્ય સફળ કર્યું શ્રી કુંભનાથ મહાદેવ તળાવ વર્ષો બાદ ઓવરફ્લો
જય ભુરખિયા જળ અભિયાન સમિતિ ની ટીમે નેવા ના પાણી મોભે ચડાવ્યા જેવું કપરું કાર્ય સફળ કર્યું શ્રી કુંભનાથ મહાદેવ તળાવ વર્ષો બાદ ઓવરફ્લો
દામનગર શહેર માં દક્ષિણે બિરાજતા સ્વયંભૂ પ્રાગટય શ્રી કુંભનાથ મહાદેવ મંદિર તળાવ ઓવરફ્લો કુદરત ના આશીર્વાદ સમાં વરસાદ થી જય ભુરખિયા જળ અભિયાન સમિતિ ની મહેનત થી નેવા ના પાણી મોભે ચડાવ્યા જેવું કપરું કાર્ય કરતી જય ભુરખિયા જળ અભિયાન સમિતિ નું કાર્ય એક સમયે હાસ્યસ્પદ લાગી રહ્યું હતું ખારાપાટ વિસ્તાર ના અસંખ્ય ગ્રામ્ય માંથી પસાર થતા વરસાદી પાણી ને દામનગર તળાવ તરફ વાળવા નું કપરું કાર્ય એકદમ મામુલી વરસાદી પાણી ની આવક થી દામનગર ના કુંભનાથ તળાવ કેમ ભરાશે ? જય ભુરખિયા જળ અભિયાન ના યુવાનો એ આ જટિલ બીડું ઉપાડ્યું ગામો ગામ જળ અભિયાન તળાવ ચેકડેમ બંધારા નિર્માણ થતા કુંભનાથ તળાવ ને વર્ષો પહેલા જે દુરંદેશી એ નામદાર શ્રીમંત સરકાર ગાયકવાડ ગળાવ્યું તે હાવતડ તરફ થી વરસાદી પાણી ની આવક ભરાતું તે પાણી ની આવક સદંતર બંધ થઈ ગયેલ ઉપરવાસ થી પાણી ની આવક બંધ થતાં આટલું મોટું તળાવ કેમ ભરાય ? તેવી ચિંતા એ જય ભુરખિયા જળ અભિયાન ટીમ સુરત દામનગર ના યુવાનો એ શ્રી કુંભનાથ તળાવ કુદરતી વરસાદ થી ભરાય તે માટે બે વર્ષ સુધી સતત જટિલ સમસ્યા સામે વરસાદી પાણી ને તળાવ તરફ નાની પણ જટિલ સર ભૂંગળા વોકળા ની નાની નાની આવક માટે ખાળીયા વોકળા સાફ સફાઈ અડચણો દૂર કરી અંતે કુદરતી આશીર્વાદ સમાં વરસાદ અને જય ભુરખિયા જળ અભિયાન સમિતિ ની મહેનત રંગ લાવી વર્ષો પછી શ્રી કુંભનાથ મહાદેવ તળાવ ઓવરફ્લો થતા આપર કુદરતી સૌંદર્ય રચાયું છે
રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.