રાજકોટ સિવિલના લેબર રૂમ અને મેટરનિટી ઓપરેશન થિએટરને કેન્દ્ર સરકારનું ક્વોલિટી સર્ટિફિકેટ મળ્યું - At This Time

રાજકોટ સિવિલના લેબર રૂમ અને મેટરનિટી ઓપરેશન થિએટરને કેન્દ્ર સરકારનું ક્વોલિટી સર્ટિફિકેટ મળ્યું


લક્ષ્ય પ્રોગ્રામ અંતર્ગત હાલમાં જ રાજકોટની પંડિત દીનદયાલ ઉપાધ્યાય પી.ડી.યુ. સિવિલ હોસ્પિટલના લેબર રૂમ અને મેટરનિટી ઓપરેશન થિએટરનું મૂલ્યાંકન કરાયું હતું. જેમાં તેને કેન્દ્ર સરકારનું ક્વોલિટી સર્ટિફિકેટ પ્રાપ્ત થયું છે. સિવિલ હોસ્પિટલના તબીબોએ તેને રાજકોટ જિલ્લા માટે ગૌરવની ક્ષણ ગણાવી છે. લક્ષ્ય કાર્યક્રમ અંતર્ગત લેબર રૂમને 98% અને સિઝેરીયન ઓપરેશન થીએટરને 95% માર્ક્સ પ્રાપ્ત થતા આ સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યું છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.