જેસિંગપુર ગામના આરોપીને સગીરાને ભગાડી જવાના ગુન્હામાં પોકસો એકટ હેઠળ ૨૦ વર્ષની સખત કેદ
લુણાવાડા તાલુકાના જેસિંગપુર ગામના આરોપીને ૧૪ વર્ષની સગીરાને લલચાવી ફોસલાવી પટાવી ભગાડી જવાના ગુન્હામાં મહીસાગર લુણાવાડાના એડીશ્નલ સેશન્સ જજની કોર્ટમાં સ્પે.પોકસો. કેસ ચાલી જતા ઈ.પી.કો.કલમ તેમજ પોકસો એકટ હેઠળ ૨૦ વર્ષ ની સખત કેદ અને દંડની સજા ફટકારવામાં આવી છે. વધુમાં કોર્ટ દ્વારા કાનુની સેવા સત્તા મંડળ મહીસાગરને ભોગ બનનારને રૂપિયા ત્રણ લાખ વળતર પેટે ચુકવવાનો હુકમ પણ કરાયો
રીપોટર.ભીખાભાઈ ખાંટ
9925468227
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.