ગારીયાધાર ના ભંમરિયા માધવ આશ્રમ આયોજિત બિલ્વપત્ર મહોત્સવ ભવ્ય નવ્ય ને દિવ્ય સૈકા ઓ પછી અતિ મહારુદ્ર યાગ યજ્ઞ ના દર્શન કરતા હજારો ભાવિકો “દવા ની સીધી અસર રોગ ઉપર છે ધર્મ સીધી અસર દોષ ઉપર છે દવા રોગ મટાડે અને ધર્મ દોષ મટાડે છે” “પ્રાર્થના એટલે આત્મા નો અવાજ પરમાત્મા સુધી પહોંચતો સંદેશો છે” (જે વી ધાનાણી સાહેબ) “બિલ્વપત્ર મહોત્સવ નો સમિયાણો વાતકુલીન ગિષ્મ માં હિમાલય જેવો હેત વરસાવતી અદભુત વ્યવસ્થા” (શ્રધ્ધાળુ ભાવિકો)
ગારીયાધાર ના ભંમરિયા માધવ આશ્રમ આયોજિત બિલ્વપત્ર મહોત્સવ ભવ્ય નવ્ય ને દિવ્ય
સૈકા ઓ પછી અતિ મહારુદ્ર યાગ યજ્ઞ ના દર્શન કરતા હજારો ભાવિકો
"દવા ની સીધી અસર રોગ ઉપર છે ધર્મ સીધી અસર દોષ ઉપર છે દવા રોગ મટાડે અને ધર્મ દોષ મટાડે છે"
"પ્રાર્થના એટલે આત્મા નો અવાજ પરમાત્મા સુધી પહોંચતો સંદેશો છે" (જે વી ધાનાણી સાહેબ)
"બિલ્વપત્ર મહોત્સવ નો સમિયાણો વાતકુલીન ગિષ્મ માં હિમાલય જેવો હેત વરસાવતી અદભુત વ્યવસ્થા"
(શ્રધ્ધાળુ ભાવિકો)
ગારીયાધાર ના ભંમરિયા માધવ આશ્રમ આયોજિત બિલ્વપત્ર મહોત્સવ માં સૈકા પછી થતો અતિ રુદ્ર મહાયાગ યજ્ઞ ના દર્શન માટે દૂરસદુર થી અવિરત શ્રદ્ધાળુ ભાવિકો નો પ્રવાહ તા.૨/૦૫/૨૩ થી પ્રારંભયેલ બિલ્વપત્ર મહોત્સવ આગામી તા૧૦/૦૫/૨૩ સુધી ચાલશે શિવમહિમા નું રસપાન કરાવતા જે વી ધાનાણી ના વ્યાસાસને સ્થિરપ્રજ્ઞ બનતા શ્રોતા ઓ શ્રીલાખેશ્વર મહાદેવ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા માં સ્વામી ભોલાનંદ સરસ્વતીજી ની ઉપસ્થિતિ માં પ્રથમ સમૂહ આરતી નો દર્શનીય નજારો રચાયો ટુકડો ત્યાં હરિ ઢુંકડો ને ચરિતાર્થ કરી જનાર બ્રહ્મલીન પૂજ્ય માધવદાસબાપુ ના સુશિષ્ય બ્રહ્મલીન લાખાબાપા ની મૂર્તિ પ્રતિષ્ઠા વર્તમાન ગાદીપતિ ભવાનબાપુ ની પાવન નિશ્રા માં યોજાયેલ બિલ્વપત્ર મહોત્સવ માં ૧૨૧ કુંડી અતિરુદ્ર મહાયાગ યજ્ઞ યજ્ઞાચાર્ય અભિષેકભાઈ પંડયા સાંદિપની વિદ્યાનિકેતન પોરબંદર ની અધ્યક્ષતા માં યોજાયો બિલ્વપત્ર મહોત્સવ માં શ્રી શિવ મહાપુરાણ તત્વાર્થ કરાવતા વિદ્વાન વક્તા જે વી ધાનાણી સાહેબ દ્વારા અદભુત શિવ મહિમા શિવ અભિષેક પૂજન દર્શન અર્ચન ની કથા સ્થિર પ્રજ્ઞ બની સાંભળતા હજારો શ્રધ્ધાળુ ભાવિકો બિલ્વપત્ર મહોત્સવ માં અનેકો વરિષ્ઠ સંતો જંગમી તીર્થંકર સમાં સંતો દેશદેશાવર થી પધારી માધવ આશ્રમ ની મહિમા વધારી અસંખ્ય સામાજિક સ્વૈચ્છિક સંસ્થાઓના અગ્રણી એવમ રાજસ્વી અગ્રણી ની ઉપસ્થિત જોવા મળી હજારો શ્રધ્ધાળુ ભાવિકો ને ભજન સાથે સાત્વિક ભોજન પ્રસાદ શ્રી માધવ આશ્રમ થી અન્નદાન ની અવિરત મુહિમ યુગોયુગાતર અવિરત ચાલે તેવા સિદ્ધ ની પાવન ભૂમિ માધવ આશ્રમ સમગ્ર આધ્યાત્મિક જગત માં એક વટવૃક્ષ બની ધર્મ વેદ ના પ્રચાર સતત પ્રવૃત સંસ્થાપન બની રહે તેવી વરિષ્ઠ સંતો ની શુભેચ્છા ઓ બિલ્વપત્ર મહોત્સવ માં સ્વંયમ શિસ્ત અને અનુશાસન જોવા મળી સ્વચ્છતા સાત્વિકતા અને વ્યવસ્થા ઓ અભિભૂત અને આફરીન કરનારી ગારીયાધાર ના ભંમરીયા સહિત સમગ્ર વિસ્તાર શિવમય બન્યું શૈવ હી પરમો ધર્મ ગારીયાધાર લાઠી ગઢડા સ્વામીના ઉમરાળા સહિત ના તાલુકા ઓના અસંખ્ય ગ્રામ્ય અને શહેરી વિસ્તારો માંથી બિલ્વ મહોત્સવ માં ચાલતા અતિ મહા રુદ્ર યાગ યજ્ઞ ના દર્શન પૂજન અર્ચન માટે આવતા શ્રધ્ધાળુ ભાવિકો માં અદભુત આત્મ વિશ્વાસ જોવા મળી રહ્યો છે બિલ્વપત્ર મહોત્સવ માં શ્રધ્ધાળુ ભાવિકો માટે સતત ઠંડા પીણાં ચા શરબત અને શેરડી નો રસ સવાર ના અલ્પહાર થી લઈ ત્રણેય ટાઈમ ભોજન ગામ ધુવાડાબંધ સમગ્ર પંથક માં બિલ્વપત્ર મહોત્સવ ને લઈ ભારે ઉત્સાહ
રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.