તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘ ચૂંટણી માં લક્ષ્મણભાઇ યાદવ ની પેનલ બિન હરીફ વર્ણી - At This Time

તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘ ચૂંટણી માં લક્ષ્મણભાઇ યાદવ ની પેનલ બિન હરીફ વર્ણી


રામેશ્વર તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘ લી. ની ચૂંટણી માં કુલ 11 ઉમેદવારો બિન હરીફ

માળીયા હાટીના રામેશ્વર તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘ લી. ચૂંટણીમાં ગુજરાત પ્રદેશ ભાજપના આગેવાન અને જુનાગઢ જીલ્લા ના શક્તિશાળી, નિષ્ઠાવાન , કર્મનિષ્ઠ , લાગણી શીલ, અને કાયમ માટે સેવાના ભેખધારી એવા ભાજપના આગેવાન અને સહકારી ક્ષેત્રના ભીષ્મપિતામાં લક્ષ્મણભાઈ યાદવ ની પેનલ બિનહરીફ થતા આગેવાનો અને કાર્યકરો ખુશીનો માહોલ આ તકે કાર્યોકરો, સગા સબંધી, મિત્ર મંડળ દ્વારા હાર્દીક શુભકામનાઓ પાઠવવામાં આવી

માળીયા હાટીના રામેશ્વર તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘ ની ચૂંટણી ની જાહેરાત થતા જુનાગઢ જીલ્લા સહકારી ખરીદ વેંચાણ સંઘના પ્રમુખ
1 લક્ષ્મણભાઈ રામભાઈ યાદવ
2 લક્ષ્મણભાઇ જેઠા ભાઈ યાદવ
3 અરવિંદભાઈ વિઠ્ઠલભાઈ પાનેસરા
4 જીવરાજભાઈમાધાભાઈ પાનસેરિયા
5 કાળુ ભાઈ વાસા ભાઈ યાદવ
6 ભરત ભાઈ ભામાભાઈ ઝાલા
7 જેન્તીલાલ ગોકળભાઈ કમાણી
8 દિલીપભાઈ રામભાઈ બારડ
9 ભગતસિંહ ઉકાભાઈ ઝણકાત
10 કાનજીભાઈ રામભાઈ યાદવ
11 ભીખા ભાઈ કરશન ભાઈ ભેડા સહિત કુલ 11 સભ્યો ઉમેદવારી નોંધાવી હતી,

જેમાં વાત કરવામાં આવેતો જૂનાગઢ જીલ્લા સહકારી ખરીદ વેચાણ સંધ ના પ્રમુખ યાદવ લક્ષ્મણભાઈ રામભાઈ યાદવ સહિત કુલ 11 સભ્યો સામે કોઈ હરીફ ઉમેદવારે ઉમેદવારી ફોર્મ ભરેલ નથી તેથી રામેશ્વર તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘની ચૂંટણીના તમામ ઉમેદવાર બિન હરીફ થયેલ છે, તેવી યાદી ચુંટણી અધિકારી મામલતદાર સવસાણી તેમજ નાયબ મામલતદાર ભલગરીયા એ જણાવેલ છે

રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો.98255 18418
મો.75758 63292


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.