રાજકોટમાં હોટેલ હોસ્પિટલ સહિત 38 સ્થળો પર દબાણનો કડુસલો, 27 વેપારીને 9700નો દંડ, ફાયર NOCની નોટિસ ફટકારાઇ - At This Time

રાજકોટમાં હોટેલ હોસ્પિટલ સહિત 38 સ્થળો પર દબાણનો કડુસલો, 27 વેપારીને 9700નો દંડ, ફાયર NOCની નોટિસ ફટકારાઇ


રાજકોટમાં મહાપાલિકાની વેસ્ટ ઝોન આજે વોર્ડ નં.11 અને 12ના મવડી મેઈન રોડ બાપાસીતારામ ચોકથી વિશ્વેશ્વર મહાદેવ મંદિર સુધીના રોડ પરના 38 જેટલી મિલકતો બહારથી છાપરા, પાર્કિંગમાં ખડકાયેલા દબાણો હટાવીને 239 ચો.મી. જગ્યા ખુલ્લી કરાવવામાં આવી હતી. તેમાં હોટેલ, ખાણીપીણીની દુકાનો, ગેરેજ, કરીયાણા સ્ટોર, ખાનગી હોસ્પિટલનો પણ સમાવેશ થાય છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.