ધર્મ જાગરણ સમન્વય સૌરાષ્ટ્ર દ્વારા આયોજિત ચોટીલા ડુંગર પરિક્રમા*
*ધર્મ જાગરણ સમન્વય સૌરાષ્ટ્ર દ્વારા આયોજિત ચોટીલા ડુંગર પરિક્રમા*
પરિક્રમા કરવાથી માં ના કૃપાપાત્ર બનવા તથા આપણા પંથમાં સંગઠિત ધાર્મિક શક્તિ નિર્માણ કરવા માટે સામુહિક પરિક્રમા યોજવામાં આવી તારીખ:-26/3/2023ને રવિવાર ચૈત્ર સુદ પાંચમ (ચૈત્રી નોરતા) સમય:-સવારે 8-30કલાકથી 10:00વાગ્યાં સુધી ધર્મસભાનું આયોજન કરવામાં આવ્યું જેમાં ગુજરાતભર માંથી સાધુ, સંતો, મહંતો ઉપસ્થિત રહ્યા હતા સંતો,મહંતોના હસ્તે ધ્વજ અર્પણ કરીને પરિક્રમા નું પ્રસ્થાન નવગ્રહ મંદિર ચોટીલા માતાજીના ડુંગર તળેટીથી કરવામાં આવ્યું જેમાં 10,000(દશહજાર)ધર્મ ભક્તોએ 6 કિલોમીટરની પરિક્રમા પૂર્ણ કરેલ છે ત્યારબાદ ધર્મભક્તોની પ્રસાદીની વ્યવસ્થા નવગ્રહ તળેટી મંદિરમાં વ્યવસ્થા કરવામાં આવી હતી થાનગઢથી વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગદળ,રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ(RSS),અન્ય ધુન મંડળો,તેમજ સેવાકીય સંસ્થાઓ થાનગઢ મંદિરના સંતો,મહંતો પરિક્રમામાં ઉપસ્થિત રહ્યા હતા
રિપોર્ટ જયેશભાઈ મોરી
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.