માળીયા હાટીનાના પૂર્વ સરપંચ ને જન્મદિવસની હાર્દીક શુભેચ્છાઓ - At This Time

માળીયા હાટીનાના પૂર્વ સરપંચ ને જન્મદિવસની હાર્દીક શુભેચ્છાઓ


માળીયા હાટીનાના પૂર્વ સરપંચ અને હાટી ક્ષત્રીય સમાજના આગેવાન નટવરસિંહ સીસોદીયા આપને આપના જન્મદિવસની મંગલમય શુભકામનાઓ, સંકલ્પોનું સાફલ્ય, સફળતાઓની સીડીઓ, પરિવારનો પ્રેમ, આત્માનું ઐશ્વર્ય, મનની શાંતિ, તનની તંદુરસ્તી અને સફળતા ઈશ્વર આપને આપે તેવી પ્રભુને પ્રાર્થના સહ જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ.

રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો.98255 18418
મો.75758 63292


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image