બોટાદ જિલ્લા યુવા મોરચા દ્વારા રક્તદાન શિબિર નું આયોજન કરાયું - At This Time

બોટાદ જિલ્લા યુવા મોરચા દ્વારા રક્તદાન શિબિર નું આયોજન કરાયું


બોટાદ જિલ્લા યુવા મોરચા દ્વારા રક્તદાન શિબિર નું આયોજન કરાયું

જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી મયુરભાઈ પટેલ તેમજ સૌ હોદેદારો તેમજ કાર્યકર્તાઓ જોડાયા હતા

પ્રદેશના અધ્યક્ષ શ્રી સી આર પાટીલ સાહેબ ના જન્મદિવસ નિમિત્તે બોટાદ જિલ્લા યુવા મોરચા દ્વારા રક્તદાન શિબિર નું આયોજન કરવામાં આવ્યું
આ રક્તદાન શિબિરમાં બોટાદ જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી મયુરભાઈ પટેલ તેમજ સૌ હોદેદારો તેમજ કાર્યકર્તાઓ જોડાયા હતા યુવા મોરચાની સમગ્ર ટીમ ને ખૂબ ખૂબ અભિનંદન

Report by
Ashraf jangad
9998708844


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.