૧ (એક) માસના સમયમાં બોટાદ જિલ્લાના તમામ મેડિકલ/ફાર્મસી સ્ટોરની અંદર તથા બહાર CCTV કેમેરા લગાવવા અંગે જિલ્લા મેજીસ્ટ્રેટ તરફથી પ્રસિધ્ધ કરાયો હુકમ - At This Time

૧ (એક) માસના સમયમાં બોટાદ જિલ્લાના તમામ મેડિકલ/ફાર્મસી સ્ટોરની અંદર તથા બહાર CCTV કેમેરા લગાવવા અંગે જિલ્લા મેજીસ્ટ્રેટ તરફથી પ્રસિધ્ધ કરાયો હુકમ


૧ (એક) માસના સમયમાં બોટાદ જિલ્લાના તમામ મેડિકલ/ફાર્મસી સ્ટોરની અંદર તથા બહાર CCTV કેમેરા લગાવવા અંગે જિલ્લા મેજીસ્ટ્રેટ તરફથી પ્રસિધ્ધ કરાયો હુકમ

બોટાદ જિલ્લા મેજીસ્ટ્રેટ બી.એ.શાહે રાષ્ટ્રીય બાળ અધિકાર સુરક્ષા કમિશન ભારત સરકારના સૂચન સંદર્ભે બોટાદ જિલ્લાના તમામ મેડિકલ/ફાર્મસી સ્ટોર માલિકોને હુકમ કર્યો છે કે તેઓએ ૧(એક)માસના સમયમાં મેડિકલ/ફાર્મસી સ્ટોરની અંદર તથા બહાર CCTV કેમેરા લગાવવાના રહેશે.આ CCTV કેમેરાનું રેકોર્ડીંગ કોઇપણ સમયે જિલ્લા ડ્રગ કંટ્રોલ ઓથોરીટી/ CWPO ધ્વારા આકસ્મિક ચેક કરવામાં આવશે.

બોટાદ જિલ્લાના કોઇપણ મેડિકલ / ફાર્મસી સ્ટોર માલિક દ્વારા આ મુજબના હુકમનું ઉલ્લંઘન કરતા હોવાનું માલુમ પડશે તો કાયદાની જોગવાઇ મુજબ કાયદેસરની દંડાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેમ ઉક્ત હુકમમાં જણાવાયું છે.

Report by
Ashraf jangad
9998708844


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.