લ્યો બોલો ! જસદણ તાલુકાના શિવરાજપુર થી ઇંગ્લિશ દારૂ ગઢડીયા ગામમાં વહેંચાય છે - At This Time

લ્યો બોલો ! જસદણ તાલુકાના શિવરાજપુર થી ઇંગ્લિશ દારૂ ગઢડીયા ગામમાં વહેંચાય છે


લ્યો બોલો ! જસદણ તાલુકાના શિવરાજપુર થી ઇંગ્લિશ દારૂ ગઢડીયા ગામમાં વહેંચાય છે

જસદણ પોલીસ ગઢડીયા (જસ) ગામના બસ સ્ટેશન સામે પાણીના ટાંકા પાસે પહોચતા પુર્વ બારનુ બે રૂમ વાળુ કાચુ મકાનની આગળ કાટાની ઝોપલી હતી જે ખોલી અંદર પ્રવેશ કરતા એક ઇસમ હાજર હતો જેનું રૂબરૂ નામઠામ પુછતા પોતે પોતાનુ નામ તુષારભાઈ નારણભાઈ મકવાણા જાતે કોળી ઉવ.૨૮ ધંધો મજુરી રહે ગઢડીયા(જસ) તા જસદણ જી રાજકોટ વાળો હોવાનુ જણાવેલ. ઘરે તપાસ કરતા જમણી બાજુમા રૂમમા કબાટમાં ચેક કરતા કબાટમાં ભારતીય બનાવટની પરપ્રાંતીય ઇંગ્લીશ દારૂની બોટલો મળી આવેલ. દારૂનો જથ્થો કોની પાસેથી લાવેલ છે તે બાબતે પકડાયેલ ઇસમને પુછતા જણાવેલ કે આ ઇગ્લીશ દારૂનો જથ્થો પોતાને મનસુખભાઇ વિરજીભાઇ સોસા રહે શીવરાજપુર તા જસદણ જ રાજકોટ વાળો આપી ગયેલ હોવાનુ જણાવેલ ઈસમ તુષારભાઇ નારણભાઇ મકવાણા સહ આરોપી મનસુખભાઇ વિરજીભાઇ સોસા રહે શીવરાજપુર તા જસદણ જ રાજકોટ વાળા પાસેથી ઇગ્લીશ દારૂનો જથ્થો વેચાણ અર્થે મેળવી પોતાના કબ્જા ભોગવટાના રહેણાકમા ગે.કા પાસ પરમીટ કે આધાર વગર ભારતીય બનાવટની પરપ્રાંતી યે અગલ અગલ ઈંગ્લીશ દારૂની બોટલ નંગ-૧૪ કિંમત ૪,૨૦૦/- નો જથ્થો વેચાણ અર્થે રાખી ગુન્હામા એક બીજાને મદદગારી કરી મળી આવતા પ્રોહી કલમ ૬૫ એ.એ ૧૧૬(બી), ૮૧ મુજબનો ગુન્હો કરતા જસદણ પોલીસે તપાસ હાથ ધરી હતી.

રિપોર્ટ હર્ષદ ચૌહાણ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.