ધંધુકા કોલેજ ના પ્રોફેસરની ખેલો ઇન્ડિયા વુમન સાઇક લિંગ એમ્બર સ્પર્ધાના કોઓડિનેટર તરીકે પસંદગી. - At This Time

ધંધુકા કોલેજ ના પ્રોફેસરની ખેલો ઇન્ડિયા વુમન સાઇક લિંગ એમ્બર સ્પર્ધાના કોઓડિનેટર તરીકે પસંદગી.


અમદાવાદ જીલ્લા ની ધંધુકા કોલેજ ના પ્રોફેસરની ખેલો ઇન્ડિયા વુમન સાઇકલિંગ એમ્બર સ્પર્ધાના કોઓડિનેટર તરીકે પસંદગી.

સાઇકલિંગ સ્પર્ધાનુ આગામી તા. ૨૩ અને ૨૪મી ફેબ્રુઆરી દરમિયાન અમદાવાદ ખાતે આયોજન

અમદાવાદ જીલ્લા ના ધંધુકાની કિકાણી કોલેજના પ્રોફેસર અને રમતગમતની વ્યિધ્ધિધ પ્રવૃતિઓ સાથે સંકળાયેલા પ્રો. ભરત પટેલની આગામી ૨૩ અને ૨૪

ફેબ્રુઆરીએ અમદાવાદ ખાતે યોજાનાર ખેલો ઇન્ડીયાની વુમન સાઇકલીંગ સ્પર્ધાના કોઓંડીનેટર તરીકે નિમણુક કરવામાં આવી છે.

વધુમાં પ્રાપ્ત વિગતો મુજબ દેશની રમત ગમતની સૌથી મોટી સ્પર્ધા ખેલો ઇન્ડીયા અર્તગત મહીલાઓની સાઇ - કલીંગ સ્પર્ધાનુ આયોજન આગામી ૨૩ અને ૨૪ ફેબ્રુઆરીના રોજ અમદાવાદ ખાતે થનાર છે.જયાં દેશના વિવિધ મહીલા સાઇકલીંગ ખેલાડીઓ સ્પર્ધામાં ભાગ લેવા આવનાર છે.ત્યારે આ સ્પર્ધાના કોઓડીનેટર તરીકે ધંધૂકાની કિકાણી કોલેજના પ્રોફેસર ભરત પટેલની ઓલ ઇન્ડીયા સાઈ લીંગ ફેડરેશન ઓફ ઇન્ડીયા દ્વારા નિમણૂક કરવામાં આવી છે. રાષ્ટ્રીય કક્ષાની રમત માટે ધંધૂકા કોલેજના પ્રોફેસરની નિમણૂક થતા કોલેજ પરિવાર દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.આગામી દિવસોમાં યોજાનાર સાઇકલીંગ સ્પર્ધાના કો-ઓડીનેટર તરીકે તેઓ ફ૨જ બજાવશે.

રીપોર્ટર : સી કે બારડ

મો : 7600780700


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.