બોઘરાવદર ગામે મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું - At This Time

બોઘરાવદર ગામે મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું


બોઘરાવદર ગામે મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું

શ્રી સીસ્ટર નીવેદીતા સ્કૂલ ઓન વ્હીલ્સ રાજકોટ ના સહયોગથી શ્રી જીવન જ્યોત શૈક્ષણિક સંકુલ બોઘરાવદર ખાતે ધોરણ .૧ થી ૧૨ ના વિધાર્થીઓ નું મેડીકલ ચેકઅપ કરાવ્યું આવ્યું હતું, જેમાં USA થી આવેલ ડોક્ટર કે જે.(૧) આશીષભાઈ બોઘાણી (૨) અલ્પના બેન ગાંધી (૩) ભારતીબેન મલીક (૪) યોગેન્દ્ર ભાઈ પટેલ(૫) વિક્રમભાઈ ત્રના (૬) દિનેશભાઈ ગાંધી (૭) નીખીલભાઈ ધ્રુવ (૮) મીનાક્ષી બેન દોશી એ બાળકો ની તપાસ કરેલ ,જે બદલ જીવન જ્યોત શૈક્ષણિક સંકુલ બોઘરાવદર ના પ્રમુખ શ્રી મુકેશભાઈ મેર તથા સંચાલક શ્રી રાજેશભાઈ મેર તથા શાળા પરીવાર શ્રી સીસ્ટર નીવેદીતા ફાઉન્ડેશન નો આભાર વ્યક્ત કર્યો હતો અને ,જેમાં વધુમાં જણાવ્યું હતું કે મેડીકલ ચેકઅપ બાદ જે વિધાર્થી ને ગંભીર બીમારી હોય તેમને MRI કે ઓપરેશન હોય તેવા વિધાર્થીઓને મફત સારવાર કરી આપવામાં આવશે. અને આ કેમ્પની માહિતી સંસ્થાના ચેરમેન મુકેશભાઈ મેર દ્વારા પૂરી પાડવામાં આવેલ.

રિપોર્ટ હર્ષદ ચૌહાણ 7203888088


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.