રસી પ્રત્યે દુર્લક્ષતા, કોવિશિલ્ડનો સ્ટોક ખલાસ,’કોવેક્સીન છે છતાં કોઈને બુસ્ટર ડોઝ નથી લેવો’: RMC
રાજકોટમાં રસી અંગે લોકોની નિરસતા અને રસીના ખાલી સ્ટોકથી આરોગ્ય તંત્ર મુશકેલીમાં મુકાય ગયું છે. શહેરના આરોગ્ય કેન્દ્રોમાં કોવિશિલ્ડ રસીનો જથ્થો ઉપલબ્ધ નહિ નથી જયારે અડધા રાજકોટને કોવિશિલ્ડના બે ડોઝ અપાય છે. જયારે જે નાગરિકોએ કોવેક્સીન લીધી છે તે લોકો પણ ત્રીજો ડોઝ લેવા નથી આવી રહ્યા છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.