પ્રોફેસર સામે અરજી કરનાર વિદ્યાર્થિનીએ કહ્યું, ‘મારે હવે કોઇ ફરિયાદ નથી કરવી’ - At This Time

પ્રોફેસર સામે અરજી કરનાર વિદ્યાર્થિનીએ કહ્યું, ‘મારે હવે કોઇ ફરિયાદ નથી કરવી’


ટ્રસ્ટીએ કહ્યું, નિર્ણય લેવાઈ ગયો, વિદ્યાર્થિનીની અરજી માન્ય નહીં રહે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન કાલાવડ રોડ પર આવેલી વીરબાઇમા મહિલા કોલેજના પ્રોફેસરે બે વિદ્યાર્થિની પાસે અઘટિત માંગણી કરવાના કેસમાં શુક્રવારે નવો વળાંક આવ્યો છે. બે વિદ્યાર્થિની પૈકી એક વિદ્યાર્થિનીએ પ્રોફેસર સંજય તેરૈયા સામે કરેલી ફરિયાદ પાછી ખેંચવા કોલેજના આચાર્યને અરજી કરી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.