દિવ્યાંગ બાળકો માટે રમતોત્સવ સ્મિત ચાઈલ્ડ એજ્યુકેશનએન્ડ ડેવલપમેન્ટ ટ્રસ્ટ દ્વારા મેડિકલ ચેકઅપ અને દવા સાથે આયુર્વેદિક ઉકાળા આપવામાં આવ્યું હતું - At This Time

દિવ્યાંગ બાળકો માટે રમતોત્સવ સ્મિત ચાઈલ્ડ એજ્યુકેશનએન્ડ ડેવલપમેન્ટ ટ્રસ્ટ દ્વારા મેડિકલ ચેકઅપ અને દવા સાથે આયુર્વેદિક ઉકાળા આપવામાં આવ્યું હતું


તા.૨૯-૧૨-૨૦૨૨
અમદાવાદ

દિવ્યાંગ બાળકો માટે રમતોત્સવ સ્મિત ચાઈલ્ડ એજ્યુકેશનએન્ડ ડેવલપમેન્ટ ટ્રસ્ટ દ્વારા મેડિકલ ચેકઅપ અને દવા સાથે આયુર્વેદિક ઉકાળા આપવામાં આવ્યું હતું

રોજ મનો દિવ્યાંગ બાળકોનો રમતોત્સવ સ્મિત ચાઈલ્ડ એજ્યુકેશન એન્ડ ડેવલપમેન્ટ ટ્રસ્ટ,લાયન્સ ક્લબ ઓફ અમદાવાદ જોધપુર હીલ, ગાયત્રી પરિવાર નારણપુરા દ્વારા યોજાયેલ જેમાં આ પ્રસંગે મા.શ્રી જિતેન્દ્ર પટેલ ધારાસભ્ય નારણપુરા,મ્યુ.કાઉન્સીલર આશાબેન બ્રહ્મભટ્ટ નવરંગપુરા,રૂષીના પટેલ થલતેજ,દર્શનભાઈ નારણપુરા અને ગાયત્રી પરિવાર નારણપુરાના કનુભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા તેમજ સ્વ.શ્રીબળદેવભાઈ પટેલના સ્મરણાર્થે મનો દિવ્યાંગ બાળકોને ભોજન તથા મેહુલ પટેલ,ગીરીશ પટેલ તરફથી ઈનામો સ્પોન્સર કરવામાં આવ્યાં હતાં જ્યારે ગાયત્રી પરિવારના ડૉ.બી.ટી.પટેલ, પરિજનોનો સહયોગ રહ્યો અને બાળકોમાં ઉત્સાહ, પ્રેરણા વધાર્યા હતા તેમજ ડૉ.નીતિનભાઈ નાયક મણીબેન સરકારી હોસ્પિટલ દ્વારા નિ:શુલ્ક દવાઓ, ઉકાળો આપવામાં આવ્યો હતો

રિપોર્ટ:-ધામેલ દીપકકુમાર જી
અમદાવાદ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.