બોટાદ જીલ્લા પંચાયત પ્રમુખ ઘનશ્યામભાઇ વિરાણી દ્વારા સરકાર ના અલગ અલગ વિભાગ ના મંત્રી ની શુભેચ્છા મુલાકાત કરાઈ - At This Time

બોટાદ જીલ્લા પંચાયત પ્રમુખ ઘનશ્યામભાઇ વિરાણી દ્વારા સરકાર ના અલગ અલગ વિભાગ ના મંત્રી ની શુભેચ્છા મુલાકાત કરાઈ


બોટાદ જીલ્લા પંચાયત પ્રમુખ ઘનશ્યામભાઇ વિરાણી દ્વારા સરકાર ના અલગ અલગ વિભાગ ના મંત્રી ની શુભેચ્છા મુલાકાત કરાઈ

બોટાદ જીલ્લા પંચાયત ના પ્રમુખ શ્રી ઘનશ્યામભા વિરાણી દ્વારા આજ રોજ ગુજરાત સરકાર ના અલગ અલગ મંત્રી ની શુભેચ્છા મુલાકાત કરવામાં આવી હતી ‌જેમા કેબીનેટ મંત્રી કુંવરજીભાઇ બાવળીયા જસદણ વિંછીયા ના ધારાસભ્ય સહિત મંત્રીઓની શુભેચ્છક મુલાકાત કરાઈ હતી

Report by
Ashraf jangad
9998708844


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.