વાઘોડિયા ભારતીય જનતા પાર્ટીના આગેવાનો દ્વારા મન કી બાત કાર્યક્રમ નિહાળવામાં આવ્યો હતો •
વિશ્વનેતા મોદી સાહેબ દર મહિનાના અંતિમ રવિવારે જુદા જુદા લોકોની સુખાકારીમાં વધારો કરતા અને લોકોમાં જાગૃતિ ફેલાવીને દેશને દુનિયામાં અગ્ર હરોળ લઈ જવા માટે જે જુદા જુદા વિચારો દ્વારા મન કી બાત કરે છે તે આજરોજ વાઘોડિયા ભારતીય જનતા પાર્ટીના અગ્રણીઓ દ્વારા મન કી બાત કાર્યક્રમ નિહાળવામાં આવ્યો હતો.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.