કડાણા તાલુકાના અનાથ બાળકોને સ્વેટરનુ વિતરણ - At This Time

કડાણા તાલુકાના અનાથ બાળકોને સ્વેટરનુ વિતરણ


આદિવાસી ટીમ અને ટ્યૂશન કલાસના શિક્ષકો દ્રારા દિવ્યાંગ અને અનાથ બાળકોને સ્વેટર વિતરણ કરવામાં આવ્યું.મહીસાગર જિલ્લાના કડાણા તાલુકાની પ્રાથમિક શાળામાંઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ જેમના પિતા અને માતા ન હોય તેવા 287 અનાથ બાળકોને વિના મૂલ્યે સ્વેટર વિતરણ કરવામાં આવ્યુ હતુ.આમ ૧૯ સ્કૂલમાં જયને સ્વટર વિતરણ કરવામાવું આવ્યું હતું. આદિવાસી યુવા ટીમ દ્રારા કડાણા અને ખાનપુર તાલુકાના આદિવસીઓ પહેલ હાથ ધરવામાં આવી હતી.

આમ કડાણા તાલુકામાં ચાલતા મૌન ટ્યુશન ક્લાસના શિક્ષકોની વિચાર ધારાને લઈને શાળામાં અભ્યાસ કરતા અનાથ/દિવ્યાંગ બાળકો ને સ્વેટર માટે વિના મૂલ્યે આપવાની પહેલ ૬ દિવસ સુધી ચાલતી આ પહેલ જેમાં પરેશ ડામોર/મૌન સાધુ/પ્રજ્ઞેશ પ્રજાપતી/વિશાલ પ્રજાપતી આદીવાશી યુવા ટીમ , મછાર સતીશ, રમેશ મછાર બાબુ ડામોર દ્વારા કડાણા અને ખાનપુર તાલુકાની ગરણીયા ડેરી, ખાતવા ડેરી, નાધરાં ડેરી તેમજ ગામોના અગ્રણી વ્યક્તિઓ કડાણ આદિવસી ભીલ પરદેશ યુવા ટિમ અને મૌન ટ્યુશન ક્લાસ ના ભૂતપુર્વ વિદ્યાર્થીઓ એ આ પહેલ લીધી હતી અને આ મિશન ૬ દિવસ સુધી ચલાવામાં આવ્યુ હતુ

રીપોટર.ભીખાભાઈ ખાંટ
મહીસાગર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.