રાણપુર તાલુકાના સુંદરિયાણા ચંદરવા રોડ ઉપર બાવળના ઝુડથી વાહન ચાલકો હેરાન પરેશાન તાત્કાલિક બાવળના ઝુંડ હટાવવા માંગ - At This Time

રાણપુર તાલુકાના સુંદરિયાણા ચંદરવા રોડ ઉપર બાવળના ઝુડથી વાહન ચાલકો હેરાન પરેશાન તાત્કાલિક બાવળના ઝુંડ હટાવવા માંગ


બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના સુંદરિયાણા, તગડી રોડ ઉપર ચંદરવા ગામ વચ્ચે રોડની બંને બાજુ બાવળના ઝુંડ જામી જતા રોડ સાંકડો થઈ ગયેલ છે તેના લીધે વારંવાર અકસ્માતો થતા અને લોકો ઈજાગ્રત થાય છે ત્યારે વહેલી તકે આ બાવળના ઝુંડ ને દૂર કરવામાં આવે તેવું વાહન ચાલકો અને ગામના લોકો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી આ રોડ ધંધુકા થી બોટાદ જવા માટેનો સૌથી ટૂંકો રોડ છે તેમજ રાણપુર તાલુકાના વેજલકા અને ચંદરવા ગામના લોકોને તાલુકા મથક રાણપુર જવા માટેનો મુખ્ય માર્ગ છે.

બોટાદ બ્યુરો: ચિંતન વાગડિયા

મો:8000834888


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.