ગુજરાત સરકારના શિક્ષણમંત્રીનો અભિવાદન સમારોહ ક્રાંતિકારી પૂ.માર્ગીય સ્મિત સ્વામીજીની ઉપસ્થિતિમાં યોજાયો
ગુજરાત સરકારના શિક્ષણમંત્રીનો અભિવાદન સમારોહ ક્રાંતિકારી પૂ.માર્ગીય સ્મિત સ્વામીજીની ઉપસ્થિતિમાં યોજાયો
સંતરામપુર ગુજરાત રાજ્ય ના શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડીંડોર ના અભિવાદન સમારોહ માં ક્રાંતિકારી સ્વામી માર્ગીયસ્મિતજી નું મનનીય વકત્વ માર્મિક ટકોર સાથે આદિવાસી ક્ષેત્રો માં શિક્ષણ ની જ્યોત પ્રજ્વલિત કરનાર પૂજ્ય ઠક્કરબાપા ના નામે ગુજરાત સરકાર કેળવણી કાર શિક્ષકો ને દર વર્ષ ની ૧૫ મી ઓગસ્ટે વિશિષ્ટ એવોર્ડ કરે આદિવાસી યુવાનો ને શોર્ય નું શિક્ષણ આપી સેનિક બનાવો નું અનુરોધ આદિવાસી ઓના ત્યાગ બલિદાન ને યાદ કરી ઉત્સાહ પ્રેરક વક્તવ્ય આપ્યું ગુજરાત આદિવાસી વિકાસ પરિષદ દાહોદ સંચાલિત આદિવાસી આટૅસ ને કોમઁસ કોલેજ. વનરાજસિંહ ડામોર ડી.એસ.આઈ કોલેજ, ને સરકારી સાયન્સ કોલેજ ને કુસુમબેન ડામોર એમ.એસ.ડબલ્યુ કોલેજ ના સંયુક્ત ઉપક્રમે આજરોજ શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડીંડોર નો અભિવાદન સમારોહ સંતરામપુર કોલેજ કમ્પાઉન્ડ માં ક્રાંતિકારી સ્વામી શ્રી માર્ગીયસ્મિતજી
ની ઉપસ્થિતિ માં યોજાયેલ વનરાજસિંહ ડામોરે ને વિવિધ કોલેજના પ્રિન્સિપાલ ને પ્રોફેસરો ને કોલેજ ના વિધાર્થી આગેવાનો એ મંત્રી કુબેરભાઈ ડીંડોર નું ફલહાર થી ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું. સન્માન નો પ્રત્યુતર આપતાં મંત્રી કુબેરભાઈ ડીંડોરે જણાવ્યું હતું કે પોતે તેમનાં પુર્વે જીવનમાં આ કોલેજ ના વિધાર્થી હતાં.ને શિક્ષણ ક્ષેત્ર માં સારા કામો થાય તે માટે આપેલ. પ્રસંગે વાઈસચાનસેલર પ્રો.પ્રતાપસિંહ ચૌહાણ ને સંચાલકો ઉપસ્થિત રહેલ હતાં અને મંત્રી ને શુભેચ્છાઓ આપેલ. સ્વાગત પ્રવચન ને આભારવિધિ પ્રિન્સિપાલ અભય પરમારે કરેલ હતી. આ પસંગે વિવિધ કોલેજના વિધાર્થીઓ પોફેસરો ઉપસ્થિત રહેલ હતાં.
રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.